Biology Most important Questions Class 12


Most important Questions Of Biology

By Amit Tanna ( M.Sc. M.Ed.) From: Morbi

            2 Mark ના પ્રશ્નો
  1.  કલિકા દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન. (આકૃતિ જરૂરી) (2)
  2.  લઘુબીજાણુંજનનની પ્રક્રિયા. (2)
  3.  ભ્રૂણપુટમાં કોષોની લાક્ષણિક ગોઠવણી. (આકૃતિ જરૂરી) (2)
  4.  MTP માટેના કાયદાકીય ધારાધોરણો. (2)
  5.  તફાવત: ડાઉન્સ સિન્ડ્રોમ – ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ (2)
  6.  જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો. (2)
  7.  VNTR વિશે માહિતી. (2)
  8.   જીવન-વૃત્તાંત વિવિધતાઓ. (2)
  9.  ટેરર ઑફ બેંગાલ. (2)
  10. વનસ્પતિમાં કૃત્રિમ સંવર્ધન. (2)
  11. તફાવત: સહાયક ચક્રો – આવશ્યક ચક્રો (2)
  12. STI નું નિદાન અને અટકાવવાના ઉપાયો. (2)
  13.  લિંગ નિશ્ચયન. (2)
  14.  ના મહત્વના લક્ષ્યાંકો. (2)
  15. જનીન વિશે સમજૂતી. (2).
  16. દ્વિતીય લસિકાઅંગો વિશે માહિતી. (2)
  17. પર્યાવરણના અજૈવિક પરિબળ તરીકે ‘ભૂમિ’ સમજાવો. (2)
  18. કાર્બનિક ખેતીના ફાયદા. (2)
  19. કોષ્ઠન અને બીજાણુંનિર્માણ વિશે નોંધ. (2)
  20.  રચના. (2)
  21. IUDs એટલે શું? તેના પ્રકાર અને અસરો જણાવો. (2)
  22. AI નું પૂરું નામ જણાવી, તેના વિશે માહિતી આપો. (2)
  23. સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. (2)
  24. શરદીનો ફેલાવો, ચિહ્નો અને રોગકારક સૂક્ષ્મજીવનું નામ આપો. (2)
  25. તફાવત: બાહ્યઉષ્મી સજીવો – અંતઃઉષ્મી સજીવો (2)
  26. કિરણોત્સર્ગી કચરાની અસરો અને નિકાલ માટેની પદ્ધતિઓ. (2)
  27. નોંધ: ટર્નર્સ સિન્ડ્રોમ (2)
  28. સ્વપ્રતિકારકતા (2)
  29. હાથીપગો (2)
  30. પ્લાસ્ટિક કચરામાંથી રોડ બનાવવા માટેનો પ્રયોગ. (2)
  31. વૈજ્ઞાનિક કારણ આપો: વનસ્પતિ સ્વયંપોષી હોવા છતાં એકલી જીવી  શકતી નથી. (2)
  32. ઘોંઘાટની અસરો અને નિયંત્રણના ઉપાયો. (2)
  33. યુગ્મનજનું નિર્માણ. (2)
  34. વંધ્યતા (2)
  35. સહપ્રભાવિતા (2)
  36. ન્યુક્લિઓઝોમ અને ન્યુક્લિઓઇડ શબ્દ સમજાવો. (2)
  37. “પાણી” અજૈવિક પરિબળ તરીકે પરિસ્થિતિવિદ્યામાં હોય છે. - સમજાવો.
  38.  ઉત્પાદકતા વિશે સમજાવો. (2)
  39. સુપોષકતાકરણ (2)
  40. વિદેશી જાતિઓનું અતિક્રમણ ઉદા. સહિત સમજાવો.(2)
  41. તફાવત: સત્ય ફળ - કૂટ ફળ (૨)
  42. એકકોષજન્ય પ્રોટીન સમજાવો. (૨)                                                     3 Mark ના પ્રશ્નો
  43. બાયોગેસ પ્લાન્ટ વિશે માહિતી આપો. (૩)
  44. BOD વિષે સમજાવો. (3)
  45. DNA જનીનદ્રવ્ય હોવાની સાબિતી આપતો હર્શી-ચેઈઝનો પ્રયોગ. (આકૃતિ જરૂરી) (3)
  46. તફાવત: રચનાસદશ્યતા – કાર્યસદશ્યતા (3)
  47. જન્મજાત પ્રતિકારકતામાં સમાવિષ્ટ થતાં વિવિધ અંતરાયો. (3)
  48. રસીકરણ. (3)
  49. પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો. (3)
  50. કાર્બનચક્ર. (આકૃતિ જરૂરી) (3)
  51. જૈવવિવિધતાની નુકસાનીના કારણો. (3)
  52. બેક્ટેરીયલ રૂપાંતરણ માટેનો ગ્રિફિથનો પ્રયોગ. (3)
  53. હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત બીજગણિતીય સૂત્ર દ્વારા સમજાવો. (3)
  54. બંધાણી અને પરાધીનતા – સમજાવો. (3)
  55. કેન્સરની ચકાસણી અને નિદાન. (3)
  56. ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોની ઉપયોગીતા. (3)
  57. વિઘટનની પ્રક્રિયામાં સમાવિષ્ટ થતાં વિવિધ તબક્કાઓ. (3)
  58. સ્વ-સ્થાન સંરક્ષણ (in-situ) વિશે ટૂંકનોંધ. (3)
  59. DNA ના અર્ધરૂઢીગત સ્વયંજનનની ક્રિયાનું પ્રાયોગિક પ્રમાણ. (આકૃતિ જરૂરી)  (3)
  60. જીવની ઉત્પતિ માટેના અનુમાનિત વાદોના મંતવ્યો શું હતાં? (3)
  61. એલર્જી (3)
  62. જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવોની ઉપયોગીતા. (3)
  63. ફૉસ્ફરસ ચક્ર. (3)
  64. વિવિધ નિવસનતંત્રીય સેવાઓ. (3)
  65. બાહ્ય સ્થાન સંરક્ષણ (ex-situ) વિશે ટૂંકનોંધ. (3)
  66. લેક-ઓપેરોન. (આકૃતિ જરૂરી) (3)
  67. મિલરનો પ્રયોગ. (આકૃતિ જરૂરી) (3)
  68. ઉત્પાદકતા એટલે શું? તેના પ્રકારો વિશે માહિતી આપો. (3)
  69.  જૈવવિવિધતા એટલે શું? તેના વિવિધ પ્રકારો સમજાવો. (3)
  70. અનુકૂલિત પ્રસરણ. (3)
  71. નશાકારક પદાર્થો અને આલ્કોહોલના સેવનથી થતી હાનિકારક અસરો. (3)
  72. અંતઃસંવર્ધન (3)
  73. જનીનિ ઇજનેરી ઇન્સ્યુલિનના ઉત્પાદન વિશે નોંધ. (3)
  74. એન્ટિબોડીની અણું સંરચના આકૃતિસહ સમજાવો. (3)
  75. માનવની ઉત્પતિ અને ઉદ્દવિકાસ. (3)
  76. હિમોફિલિયા (3).
  77. સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકનની પ્રક્રિયા. (આકૃતિ જરૂરી) (3)
  78. પ્રજનન એટલે શું? તેના પ્રકાર અને મહત્વ સમજાવો. (3)
  79. પ્લીઓટ્રોપીઝમ ઉદા. આપી સમજાવો. (3)
  80. t-RNA અનુકૂલક અણું તરીકેની કાર્યપદ્ધતિ. (3)
  81. ભ્રૂણપોષના પ્રકારો. (3)
  82. તફાવત: ZIFT પદ્ધતિ – GIFT પદ્ધતિ (3)
  83. કુટુંબનિયોજનની અવરોધક પદ્ધતિ તરીકે ભૌતિક પદ્ધતિ સમજાવો. (3)
  84. મેન્ડલ દ્વારા વટાણાનાં છોડ પર અભ્યાસ કરાયેલ સાત જોડ વિરોધાભાસી લક્ષણો. (3)
  85. જૈવભઠ્ઠી વિશે સમજાવો. (૩)
  86. માનવ વસ્તી માટે વય પિરામિડો નું નિરૂપણ કરો. (૩)
  87. વૃદ્ધિ નમૂનાઓ તરીકે ચરઘાતાંકીય વૃદ્ધિ યોગ્ય આલેખ ઉદાહરણ આપી સમજાવો. (૩)
  88. સંભાવ્ય વૃદ્ધિ સમજાવો. (3)
  89.  તફાવત : ઊર્ધ્વવર્તી પિરામિડ - અધોવર્તી પિરામિડ (૩)
  90.  લઘુબીજાણુંધાનીની આંતરિક રચના આકૃતિસહ વર્ણવો. (૩)
  91. જાયાંગ વિષે આકૃતિસહ માહિતી આપો. (૩)
  92. આવૃતબીજધારીઓમાં બેવડું ફલન સમજાવો. (આકૃતિ જરૂરી) (૩)
  93. રંગઅંધતાનું વંશાવળી પૃથક્કરણ રજૂ કરો. (૩)
  94. સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો. (૩)
  95. આહાર શૃંખલામાં DDT નું જૈવિક વિશાલન સમજાવો. (૩).                       4 Markના પ્રશ્નો
  96. શુક્રકોષજનનની પ્રક્રિયા. (આકૃતિ જરૂરી) (4)
  97. પુનેટ સ્ક્વેરના પ્રયોગ દ્વારા મેન્ડલના એકસંકરણ પ્રયોગની સમજૂતી. (4)
  98. અપૂર્ણ પ્રભુતા કોને કહે છે? શ્વાનપુષ્પ(Snapdragon)ના ઉદા. દ્વારા સમજાવો. (4)
  99. એપીકલ્ચર. (4)
  100. DNA ખંડોના પૃથક્કરણ અને અલગીકરણ માટેની રીત. (આકૃતિ જરૂરી)(4)
  101. ઋતુચક્ર કોને કહે છે? તેના તબક્કા વર્ણવો. (4)
  102. ટૂંકનોંધ: થેલેસેમિયા (4)
  103. નિયંત્રિત સંવર્ધન પ્રયોગો સમજાવો. (4)
  104. ન્યુક્લિએઝ ઉત્સેચકના પ્રકાર અને કાર્ય આકૃતિસહ સમજાવો. (4)
  105. અંડકોષજનનની પ્રક્રિયા. (આકૃતિ જરૂરી) (4)
  106. મોર્ગનના સહલગ્નતા અને પુનઃસંયોજનના પ્રયોગોનાં પરિણામોનું તારણ. (આકૃતિ જરૂરી) (5)
  107. જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક-સંવર્ધિત જાતિ માટેના વિવિધ તબકકાઓ. (5)
  108. બેક્ટેરીયાને સક્ષમ યજમાન બનાવવા માટેની વિવિધ રીતો. (4)
  109. માનવમાં ગર્ભધારણ અને ગર્ભવિકાસની પ્રક્રિયા. (4)
  110. પુનેટ સ્ક્વેરના ઉપયોગ દ્વારા મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ વર્ણવો. (4)
  111. મનુષ્યમાં નર પ્રજનનતંત્ર (આકૃતિ જરૂરી) (4)
  112. મનુષ્યમાં માદામાં બાહ્ય જનનેન્દ્રિયો વિશે માહિતી. (4)
  113. મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ. (4)
  114. ઇ. કોલાઈમાં વાહકમાં pBR-322 માં રિસ્ટ્રીક્શન સ્થાનો સાથે ક્લોનીંગ સ્થાનો સમજાવો. (આકૃતિ જરૂરી) (4)
  115. પેશી સંવર્ધન (4)