std. 12 Physics Theory Best material

std. 12 Physics Theory Best material
ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ  માટે ખુબજ ઉપયોગી મટીરીયલ અહીં મુકવામાં  આવેલ છે.
    આ સાહિત્ય વિદ્યાર્થીઓને થીયરી તૈયાર કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે. આ સાહિત્ય બોર્ડની પરીક્ષામાં જે રીતે પ્રશ્ન પૂછતા હોય છે તે રીતે તૈયાર કરવામાં આવેલ છે. અને બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પુછાયો હોઈ એ પ્રશ્નનના જવાબમાં કેટલું અને કેવી રીતે લખવું તેની પણ વિદ્યાર્થીઓને સમજ પડશે તથા વિદ્યાર્થીઓ મુદાવાઇઝ, આકૃતિઓ સાથે અને સચોટ વર્ણનથી થીયરીના જવાબો તૈયાર કરી શકશે।
    આ સાહિત્ય પ્રકરણ વાઈઝ નીચે મુજબની લીંક ઉપર ક્લિક કરવાથી ડાઉનલોડ કરી શકાશે તેમજ ટેલિગ્રામ ચેનલ પર પણ આ સાહિત્ય મળી રહેશે તે માટે ટેલીગ્રામ પર KBC Science Zone for GSEB સર્ચ કરવાનું રહેશે તથા આ સાહિત્યના દરેક પ્રશ્નનો વિડીયો રેકોર્ડિંગ પણ યુટ્યુબ પર મૂકવામાં આવેલ છે જેથી વિદ્યાર્થીઓ જે પ્રશ્ન ન સમજાતો હોય તેની સમજૂતી youtube ચેનલ 'Sudhir Gambhava' (સુધીર ગાંભવા) આ ચેનલ પરથી સંપૂર્ણ માહિતી મેળવી શકશે.

Std 12 Physics

Chap 1 વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર

Chap 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ

Chap 3 પ્રવાહ વિદ્યુત

Chap 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ

Chap 5 ચુંબકત્વ અને દ્રવ્ય

Chap 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ

Chap 7 પ્રત્યાવર્તિ પ્રવાહ

Chap 8 વિદ્યુત ચુંબકીય તરંગો

Chap 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશિય ઉપકરણો

Chap 10 તરંગ પ્રકાશશાસ્ત્ર

Chap 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ


Chap 13 ન્યુક્લિયસ

Chap 14 સેમિકંડક્ટર