Karl Friedrich Gauss કાર્લ ફ્રેડ્રિક ગોસ


કાર્લ ફ્રેડ્રિક ગોસ (Karl Friedrich Gauss) ( 1777-1855)

( 1777-1855)


  • તે બાળપણથી જ વિલક્ષણ હતા
  • કુદરતી રીતે ગણિતશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, એન્જિનિયરિંગ, એસ્ટ્રોનોમી તથા લેન્ડ સર્વેમાં માહિર હતા.
  • અંકશાસ્ત્રના ગુણધર્મોથી પ્રભાવિત થયા હતા અને તેમણે પાછળથી ગણિતના વિકાસમાં મોટો ફાળો આપ્યો હતો.
  • વિલ્હેમ વેલ્સર (Wilhelm Welser) સાથે મળીને 1833માં પ્રથમ ટેલિગ્રાફ મશીન બનાવ્યું હતું
  • વક્ર પૃષ્ઠો વિશેના તેમના ગાણિતીક સિદ્ધાંતોએ રેઈમન (Reimann )ના કાર્યમાં પાયારુપ ભૂમિકા ભજવી છે.
  • ગોસનો નિયમ:-  "કોઈપણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ( પરિણામી ) ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે."