ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે most imp અસાઇમેન્ટ મેળવવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરવાથી તમે મોસ્ટ આઈએમપી અસાઇમેન્ટ નો વિડીયો જોઈ શકશો https://youtu.be/fGR-wGRqiZk?si=b_2gwbJeMVCs3unP ધોરણ 12 સાયન્સ માટે *તા. 06 ફેબ્રુઆરી 2025 થી તા. 14 ફેબ્રુઆરી 2025* સુધી ચાલનારી બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા માટે *Most important message* તમારા મિત્રો કે સગા સંબંધી કે જે સાયન્સમાં અભ્યાસ કરતા હોય તેને મોકલજો. *NCERT નવા ઘટાડેલા અભ્યાસક્રમ મુજબ* બધાજ પ્રેક્ટિકલનું Playlist https://www.youtube.com/playlist?list=PLCWhIm8oBP1zM5M-3aelzoFYcVZbi7d4N *વિભાગ A-B મુજબ પ્રયોગોની યાદી* https://www.youtube.com/channel/UCWnbU4Fq0oBYMAfTiNVA2qw *ભૌતિકવિજ્ઞાન પ્રેક્ટિકલ* *Demo(Mock Test)* 📝બોર્ડની પ્રેકટીકલ પરિક્ષા કેવી રીતે લેવાય છે ? https://youtu.be/lRxxkJbN-Es *વિભાગ A માં આવતા પ્રયોગો* *પ્રયોગ-1* ઓહમનો નિયમ થી અજ્ઞાત અવરોધ શોધવો. :- https://youtu.be/fXJGr4NN7Js *પ્રયોગ-2 અને 3* વ્હીસ્ટન બ્રિઝ ( મીટર બ્રિઝ) ની મદદથી અવરોધોનું શ્રેણી - સમાંતર જોડાણ :- https://youtu.be/_Ca1dG40J4M *પ્રયોગ-4* ગેલ્વેનોમીટરનો ફિગર ઓફ મેરીટ :- https://youtu.be/2EXF_N5ewLY *પ્રયોગ-5(i)* ગેલ્વેવેનોમીટરનું એમીટરમાં રૂપાંતર:- https://youtu.be/t9wD7jTYf8E *પ્રયોગ-5(ii)* ગેલ્વેવેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર:- https://youtu.be/Bw8LQoAWV7k *પ્રયોગ-6* સોનોમીટરની મદદથી AC આવૃતિ શોધવી :- https://youtu.be/3S66gR3vChM *વિભાગ B માં આવતા પ્રયોગો* *પ્રયોગ-7* અંતર્ગોઅરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી :- https://youtu.be/AuuZ0-uv63c https://youtu.be/6JjadMzi_aQ *પ્રયોગ-8* બાહીર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવી :- https://youtu.be/1Fq-plEx_dc https://youtu.be/tLpyXDTLGfI *પ્રયોગ-9* બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી શોધવી (અરીસા- લેન્સનું સંયોજન) :- https://youtu.be/qTeDIdXHQfQ *પ્રયોગ-10* અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી શોધવી (લેન્સનું સંયોજન) :- https://youtu.be/uEjQhxuB-gM *પ્રયોગ-11* પ્રીઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવો :- https://youtu.be/xNbu_T-A66Q https://youtu.be/_ys_cfuyieo *પ્રયોગ-12* ટ્રાવેલિંગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરી કાચના લંબઘનનો વક્રીભવનાંક શોધવો :- https://youtu.be/I6Au8gBI6XY *પ્રયોગ-13(i)* અંતર્ગોળ અરીસા વડે પ્રવાહીનો વક્રીભવનાંક શોધવો :- https://youtu.be/y-JgzxSNG-w *પ્રયોગ-13(ii)* બહિર્ગોળ લેન્સ વડે પ્રવાહીનો વક્રીભવનાંક શોધવો :- https://youtu.be/CM1oDUbIsa8 *પ્રયોગ-14(i)* p-n જંક્શન ડાયોડ ની ફોરવર્ડ બાયસ લાક્ષણિક્તા :- https://youtu.be/ATXe2xOfH24 *પ્રયોગ -14(ii)* p-n જંક્શન ડાયોડ રિવર્સ બાયસ લાક્ષણીક્તા :- https://youtu.be/hq2sVtc52tM *આલેખ, મૌખિક પ્રશ્નો, અવલોકનકોઠા વગેરે માટે* https://www.youtube.com/playlist?list=PLCWhIm8oBP1wFsXU71H_V3Wip8JCNrPeb સાઈટ:- http://kbcsciencezone2020.blogspot.com ટેલિગ્રામ :- https://t.me/sudhirgambhava PHYSICS Practical (class 12) playlist https://www.youtube.com/playlist?list=PLCWhIm8oBP1wFsXU71H_V3Wip8JCNrPeb Sudhir Gambhava (M.Sc., B.Ed.) *Government Highschool* *The V C Technical highschool - Morbi*