ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષા ગુજરાત બોર્ડ દ્વારા લેવાનાર છે. તો સાયન્સના દરેક વિષય ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાનની પ્રયોગપોથીના નમુના સ્વરૂપે pdf ફાઈલ અત્રે મુકવામાં આવેલ છે.
આ પ્રયોગપોથીની pdf ફાઈલ ફક્ત વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા હેતુસર જ અને વિદ્યાર્થીઓ માહિતગાર થાય તેવા હેતુસર જ મુકવામાં આવેલ છે.
આ pdf ફાઈલમાં આપેલ રીડિંગ કે જવાબો સંપૂર્ણ સાચા ગણવા નહીં. ફક્ત અને ફક્ત ગાણિતિક અને લખાણ સંબંધિત સમજૂતી મળી રહે તેવા હેતુસર જ મુકવામાં આવેલ છે.
આમાં લખેલા અવલોકનો સંપૂર્ણ સાચા જ છે એવું ગણી શકશો નહીં જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.
વિદ્યાર્થીઓ pdf ડાઉનલોડ કરવા માટે વિષય અને માધ્યમો પ્રમાણે pdf ફાઈલ માટેની લીંક નીચે રજુ કરેલ છે.
આ લીંક ઉપર ક્લિક કરવાથી તમે તમારા માધ્યમ અને વિષય પ્રમાણે pdf ફાઈલ ડાઉનલોડ કરી શકશો.
ભૌતિકવિજ્ઞાન પ્રાયોગિક (જર્નલ) અવલોકનો સાથે (ગુજરાતી માધ્યમ)
ભૌતિકવિજ્ઞાન પ્રાયોગિક (જર્નલ) અવલોકનો સાથે (અંગ્રેજી માધ્યમ)
રસાયણવિજ્ઞાન પ્રાયોગિક (જર્નલ) અવલોકનો સાથે (ગુજરાતી માધ્યમ)
રસાયણવિજ્ઞાન પ્રાયોગિક (જર્નલ) અવલોકનો સાથે (અંગ્રેજી માધ્યમ)
જીવવિજ્ઞાન પ્રાયોગિક (જર્નલ) અવલોકનો સાથે (ગુજરાતી માધ્યમ)
જીવવિજ્ઞાન પ્રાયોગિક (જર્નલ) અવલોકનો સાથે (અંગ્રેજી માધ્યમ)