ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુબજ ઉપયોગી મટીરીયલ અહીં મુકવામાં આવેલ છે.
ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે માટે મોસ્ટ important Assignment મુકેલ છે વિદ્યાર્થીઓને તથા શિક્ષક મિત્રોને પણ બ્લૂ પ્રિન્ટ મુજબ પેપર સેટ કરવા માટે પણ ઉપયોગી થશે.
હોશિયાર વિદ્યાર્થિઓ એ આમતો બધું જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ પરંતુ આટલું કરવાથી પણ તમે સારા માર્ક મેળવી શકશો.
આ પ્રશ્નોના જવાબો પરફેક્ટ લખવા જોઈએ પરીક્ષામાં પ્રશ્નો બરાબર વાંચી સમજી અને માગ્યા મુજબ પૂરતું લખવું જોઈએ. કેટલા માર્કમાં ક્યો પ્રશ્ન પૂછેલ છે તે બરાબર સમજીને લખવું જોઈએ.
આ અસાઇન્મેન્ટ માં પ્રશ્નનો પર ક્લિક કરવાથી videos પણ જોઈ શકશો.
MCQ ના રિવિઝન માટે ના વીડિયો પણ મૂકેલા છે જે તમને ખૂબજ ઉપયોગી થાશે
Most imp Assignment ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
આ સાહિત્ય વિદ્યાર્થીઓને થીયરી તૈયાર કરવા માટે ખૂબ જ ઉપયોગી થશે. આ સાહિત્ય બોર્ડની પરીક્ષામાં જે રીતે પ્રશ્ન પૂછતા હોય છે તે રીતે તૈયાર કરવામાં આવેલ છે. અને બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પુછાયો હોઈ એ પ્રશ્નનના જવાબમાં કેટલું અને કેવી રીતે લખવું તેની પણ વિદ્યાર્થીઓને સમજ પડશે તથા વિદ્યાર્થીઓ મુદાવાઇઝ, આકૃતિઓ સાથે અને સચોટ વર્ણનથી થીયરીના જવાબો તૈયાર કરી શકશે।
આ સાહિત્ય પ્રકરણ વાઈઝ નીચે મુજબની લીંક ઉપર ક્લિક કરવાથી ડાઉનલોડ કરી શકાશે તેમજ ટેલિગ્રામ ચેનલ પર પણ આ સાહિત્ય મળી રહેશે તે માટે ટેલીગ્રામ પર KBC Science Zone for GSEB સર્ચ કરવાનું રહેશે તથા આ સાહિત્યના દરેક પ્રશ્નનો વિડીયો રેકોર્ડિંગ પણ યુટ્યુબ પર મૂકવામાં આવેલ છે જેથી વિદ્યાર્થીઓ જે પ્રશ્ન ન સમજાતો હોય તેની સમજૂતી youtube ચેનલ 'Sudhir Gambhava' (સુધીર ગાંભવા) આ ચેનલ પરથી સંપૂર્ણ માહિતી મેળવી શકશે.