ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તે પ્રકારનું અને બોર્ડની પરીક્ષામાં બે, ત્રણ, ચાર માર્કમાં પૂછાતા પ્રશ્નોના જવાબ
કઈ રીતે લખવા ? કેટલું લખવું ? કેવી રીતે લખવું ?
વગેરે
મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન આ મટીરીયલથી ચોક્કસ મળી રહેશે.એકદમ સરળ અને NCERT ની પાઠ્યપુસ્તક ને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવેલ છે.
સાથે સાથે દરેક પ્રકરણને અંતમાં સૂત્રો આપેલ છે આ સૂત્રોનો ઊપયોગ કરી GUJCET, NEET કે JEE માટે કરી શકાશે.
આ સાહિત્ય ફકત થીયરીના હેતું માટે જ બનાવેલ હોવાથી MCQ માટે પાઠ્ય પુસ્તક પણ વાંચવી જોઈએ.
આવી મોંઘવારીમાં એક બુકના 1000 રૂપિયા થતા હોય છે છતાં આ મટીરીયલ તમારા માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે અને નાનામાં નાના કુટુંબ માંથી કે ગામડામાંથી આવતો વિદ્યાર્થી પણ ઉપયોગ કરી શકે અને પરીક્ષામાં સારા માર્ક મેળવી શકે એવા હેતુથી આ મટીરીયલ તૈયાર કરવામાં આવેલ છે.
આ સાહિત્ય મોરબીની સરકારી શાળા ધી વી.સી. ટેકનીકલ હાઈસ્કૂલ ના ભૌતિકવિજ્ઞાનના શિક્ષક શ્રી સુધીર ગાંભવા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
NCERT નો નવો અભ્યાક્રમ આવ્યો ત્યારથી છેલ્લા 5 વર્ષથી આ સાહિત્યનો ઊપયોગ ગુજરાતના છેવાડાના ગામ સુધીના વીદ્યાર્થીઓ કરી રહ્યા છે.
ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ સાહિત્ય તૈયાર કરેલ છે.
સ્વાધ્યાયના દાખલા તેમજ દરેક પ્રકરણના Most important MCQ વગેરે મટીરીયલ તદન ફ્રી મેળવવા આ telegram channel
ની જરૂર મુલાકાત લેજો.
તેમજ વધુ માહીતી માટે , પ્રકરણના Video, એડમિશન પ્રક્રિયાના Video, practical ના Video મેળવવા માટે
YouTube Channel "SUDHIR GAMBHAVA" ચોક્કસ Subscribe કરો.
તેમજ Blog ની પણ મુલાકાત લો.
ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના દરેક પ્રકરણ માટે થિયરીની તેમજ સૂત્રની pdf મેળવવા માટે નીચે આપેલ પ્રકરણવાઈઝ લિંક પર ક્લિક કરવાથી તમે ડાઉનલોડ કરી શકશો.
1) વિદ્યુતભાર અને વિદ્યુતક્ષેત્ર Click Here
2) વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ Click Here
3) પ્રવાહ વિદ્યુત Click Here
4) ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ Click Here
5) દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો Click Here
6) વિદ્યુત ચુંબકીય પ્રેરણ Click Here
7) પ્રત્યાવર્તી પ્રવાહ Click Here
8) વિદ્યુતચુંબકિય તરંગો Click Here
9) કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો Click Here
10) તરંગ પ્રકાશ શાસ્ત્ર Click Here
11) વિકિરણ અને દ્રવ્યની દ્વેત પ્રકૃતિ Click Here
12) પરમાણુ Click Here
13) ન્યુક્લિયસ Click Here
14 ) સેમી કંડકટર Click Here
વિદ્યાર્થી મિત્રો જો તમને આ સાહિત્ય ઉપયોગી લાગ્યું હોય અને ખરેખર થિયરીમાં તમારા પ્રોબ્લેમ નું સોલ્યુશન મળી ગયું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણી youtube ચેનલ "Sudhir Gambhava" ચોક્કસ સબ્સ્ક્રાઇબ કરજો અને એક કોમેન્ટ જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો તમારી એક કોમેન્ટ અમને સારું કામ કરવા માટે ઉર્જા પૂરી પાડતું હોય છે
આભાર🙏