ધોરણ 12 સાયન્સ માટે
તા. 19 ફેબ્રુઆરી 2024 થી તા. 29 ફેબ્રુઆરી 2024 સુધી ચાલનારી બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષા માટે Most important message તમારા મિત્રો કે સગા સંબંધી કે જે સાયન્સમાં અભ્યાસ કરતા હોય તેને મોકલજો.
NCERT નવા ઘટાડેલા અભ્યાસક્રમ મુજબ
બધાજ પ્રેક્ટિકલનું Playlist
https://www.youtube.com/playlist?list=PLCWhIm8oBP1zM5M-3aelzoFYcVZbi7d4N
વિભાગ A-B મુજબ પ્રયોગોની યાદી
https://www.youtube.com/channel/UCWnbU4Fq0oBYMAfTiNVA2qw
ભૌતિકવિજ્ઞાન પ્રેક્ટિકલ
Demo(Mock Test)
📝બોર્ડની પ્રેકટીકલ પરિક્ષા કેવી રીતે લેવાય છે ?
https://youtu.be/lRxxkJbN-Es
વિભાગ A માં આવતા પ્રયોગો
પ્રયોગ-1 ઓહમનો નિયમ થી અજ્ઞાત અવરોધ શોધવો. :-
https://youtu.be/fXJGr4NN7Js
પ્રયોગ-2 અને 3 વ્હીસ્ટન બ્રિઝ ( મીટર બ્રિઝ) ની મદદથી અવરોધોનું શ્રેણી - સમાંતર જોડાણ :-
https://youtu.be/_Ca1dG40J4M
પ્રયોગ-4 ગેલ્વેનોમીટરનો ફિગર ઓફ મેરીટ :-
https://youtu.be/2EXF_N5ewLY
પ્રયોગ-5(i) ગેલ્વેવેનોમીટરનું એમીટરમાં રૂપાંતર:-
https://youtu.be/t9wD7jTYf8E
પ્રયોગ-5(ii) ગેલ્વેવેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર:-
https://youtu.be/Bw8LQoAWV7k
પ્રયોગ-6 સોનોમીટરની મદદથી AC આવૃતિ શોધવી :-
https://youtu.be/3S66gR3vChM
વિભાગ B માં આવતા પ્રયોગો
પ્રયોગ-7 અંતર્ગોઅરીસાની કેન્દ્ર લંબાઈ શોધવી :-
https://youtu.be/AuuZ0-uv63c
https://youtu.be/6JjadMzi_aQ
પ્રયોગ-8 બાહીર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવી :-
https://youtu.be/1Fq-plEx_dc
https://youtu.be/tLpyXDTLGfI
પ્રયોગ-9 બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી શોધવી (અરીસા- લેન્સનું સંયોજન) :-
https://youtu.be/qTeDIdXHQfQ
પ્રયોગ-10 અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી શોધવી (લેન્સનું સંયોજન) :-
https://youtu.be/uEjQhxuB-gM
પ્રયોગ-11 પ્રીઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવો :-
https://youtu.be/xNbu_T-A66Q
https://youtu.be/_ys_cfuyieo
પ્રયોગ-12 ટ્રાવેલિંગ માઈક્રોસ્કોપનો ઉપયોગ કરી કાચના લંબઘનનો વક્રીભવનાંક શોધવો :-
https://youtu.be/I6Au8gBI6XY
પ્રયોગ-13(i) અંતર્ગોળ અરીસા વડે પ્રવાહીનો વક્રીભવનાંક શોધવો :-
https://youtu.be/y-JgzxSNG-w
પ્રયોગ-13(ii) બહિર્ગોળ લેન્સ વડે પ્રવાહીનો વક્રીભવનાંક શોધવો :-
https://youtu.be/CM1oDUbIsa8
પ્રયોગ-14(i) p-n જંક્શન ડાયોડ ની ફોરવર્ડ બાયસ લાક્ષણિક્તા :-
https://youtu.be/ATXe2xOfH24
પ્રયોગ -14(ii) p-n જંક્શન ડાયોડ રિવર્સ બાયસ લાક્ષણીક્તા :-
https://youtu.be/hq2sVtc52tM
આલેખ, મૌખિક પ્રશ્નો, અવલોકનકોઠા વગેરે માટે
https://www.youtube.com/playlist?list=PLCWhIm8oBP1wFsXU71H_V3Wip8JCNrPeb
સાઈટ:- http://kbcsciencezone2020.blogspot.com
ટેલિગ્રામ :-
https://t.me/sudhirgambhava
PHYSICS Practical (class 12) playlist
https://www.youtube.com/playlist?list=PLCWhIm8oBP1wFsXU71H_V3Wip8JCNrPeb
Sudhir Gambhava
(M.Sc., B.Ed.)
Government Highschool
The V C Technical highschool - Morbi