Most important Questions Of Biology
By Amit Tanna ( M.Sc. M.Ed.) From: Morbi
2 Mark ના પ્રશ્નો
- કલિકા દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન. (આકૃતિ જરૂરી) (2)
- લઘુબીજાણુંજનનની પ્રક્રિયા. (2)
- ભ્રૂણપુટમાં કોષોની લાક્ષણિક ગોઠવણી. (આકૃતિ જરૂરી) (2)
- MTP માટેના કાયદાકીય ધારાધોરણો. (2)
- તફાવત: ડાઉન્સ સિન્ડ્રોમ – ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ (2)
- જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો. (2)
- VNTR વિશે માહિતી. (2)
- જીવન-વૃત્તાંત વિવિધતાઓ. (2)
- ટેરર ઑફ બેંગાલ. (2)
- વનસ્પતિમાં કૃત્રિમ સંવર્ધન. (2)
- તફાવત: સહાયક ચક્રો – આવશ્યક ચક્રો (2)
- STI નું નિદાન અને અટકાવવાના ઉપાયો. (2)
- લિંગ નિશ્ચયન. (2)
- ના મહત્વના લક્ષ્યાંકો. (2)
- જનીન વિશે સમજૂતી. (2).
- દ્વિતીય લસિકાઅંગો વિશે માહિતી. (2)
- પર્યાવરણના અજૈવિક પરિબળ તરીકે ‘ભૂમિ’ સમજાવો. (2)
- કાર્બનિક ખેતીના ફાયદા. (2)
- કોષ્ઠન અને બીજાણુંનિર્માણ વિશે નોંધ. (2)
- રચના. (2)
- IUDs એટલે શું? તેના પ્રકાર અને અસરો જણાવો. (2)
- AI નું પૂરું નામ જણાવી, તેના વિશે માહિતી આપો. (2)
- સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા. (2)
- શરદીનો ફેલાવો, ચિહ્નો અને રોગકારક સૂક્ષ્મજીવનું નામ આપો. (2)
- તફાવત: બાહ્યઉષ્મી સજીવો – અંતઃઉષ્મી સજીવો (2)
- કિરણોત્સર્ગી કચરાની અસરો અને નિકાલ માટેની પદ્ધતિઓ. (2)
- નોંધ: ટર્નર્સ સિન્ડ્રોમ (2)
- સ્વપ્રતિકારકતા (2)
- હાથીપગો (2)
- પ્લાસ્ટિક કચરામાંથી રોડ બનાવવા માટેનો પ્રયોગ. (2)
- વૈજ્ઞાનિક કારણ આપો: વનસ્પતિ સ્વયંપોષી હોવા છતાં એકલી જીવી શકતી નથી. (2)
- ઘોંઘાટની અસરો અને નિયંત્રણના ઉપાયો. (2)
- યુગ્મનજનું નિર્માણ. (2)
- વંધ્યતા (2)
- સહપ્રભાવિતા (2)
- ન્યુક્લિઓઝોમ અને ન્યુક્લિઓઇડ શબ્દ સમજાવો. (2)
- “પાણી” અજૈવિક પરિબળ તરીકે પરિસ્થિતિવિદ્યામાં હોય છે. - સમજાવો.
- ઉત્પાદકતા વિશે સમજાવો. (2)
- સુપોષકતાકરણ (2)
- વિદેશી જાતિઓનું અતિક્રમણ ઉદા. સહિત સમજાવો.(2)
- તફાવત: સત્ય ફળ - કૂટ ફળ (૨)
- એકકોષજન્ય પ્રોટીન સમજાવો. (૨) 3 Mark ના પ્રશ્નો
- બાયોગેસ પ્લાન્ટ વિશે માહિતી આપો. (૩)
- BOD વિષે સમજાવો. (3)
- DNA જનીનદ્રવ્ય હોવાની સાબિતી આપતો હર્શી-ચેઈઝનો પ્રયોગ. (આકૃતિ જરૂરી) (3)
- તફાવત: રચનાસદશ્યતા – કાર્યસદશ્યતા (3)
- જન્મજાત પ્રતિકારકતામાં સમાવિષ્ટ થતાં વિવિધ અંતરાયો. (3)
- રસીકરણ. (3)
- પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો. (3)
- કાર્બનચક્ર. (આકૃતિ જરૂરી) (3)
- જૈવવિવિધતાની નુકસાનીના કારણો. (3)
- બેક્ટેરીયલ રૂપાંતરણ માટેનો ગ્રિફિથનો પ્રયોગ. (3)
- હાર્ડી-વેઇનબર્ગ સિદ્ધાંત બીજગણિતીય સૂત્ર દ્વારા સમજાવો. (3)
- બંધાણી અને પરાધીનતા – સમજાવો. (3)
- કેન્સરની ચકાસણી અને નિદાન. (3)
- ઘરગથ્થુ ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોની ઉપયોગીતા. (3)
- વિઘટનની પ્રક્રિયામાં સમાવિષ્ટ થતાં વિવિધ તબક્કાઓ. (3)
- સ્વ-સ્થાન સંરક્ષણ (in-situ) વિશે ટૂંકનોંધ. (3)
- DNA ના અર્ધરૂઢીગત સ્વયંજનનની ક્રિયાનું પ્રાયોગિક પ્રમાણ. (આકૃતિ જરૂરી) (3)
- જીવની ઉત્પતિ માટેના અનુમાનિત વાદોના મંતવ્યો શું હતાં? (3)
- એલર્જી (3)
- જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવોની ઉપયોગીતા. (3)
- ફૉસ્ફરસ ચક્ર. (3)
- વિવિધ નિવસનતંત્રીય સેવાઓ. (3)
- બાહ્ય સ્થાન સંરક્ષણ (ex-situ) વિશે ટૂંકનોંધ. (3)
- લેક-ઓપેરોન. (આકૃતિ જરૂરી) (3)
- મિલરનો પ્રયોગ. (આકૃતિ જરૂરી) (3)
- ઉત્પાદકતા એટલે શું? તેના પ્રકારો વિશે માહિતી આપો. (3)
- જૈવવિવિધતા એટલે શું? તેના વિવિધ પ્રકારો સમજાવો. (3)
- અનુકૂલિત પ્રસરણ. (3)
- નશાકારક પદાર્થો અને આલ્કોહોલના સેવનથી થતી હાનિકારક અસરો. (3)
- અંતઃસંવર્ધન (3)
- જનીનિ ઇજનેરી ઇન્સ્યુલિનના ઉત્પાદન વિશે નોંધ. (3)
- એન્ટિબોડીની અણું સંરચના આકૃતિસહ સમજાવો. (3)
- માનવની ઉત્પતિ અને ઉદ્દવિકાસ. (3)
- હિમોફિલિયા (3).
- સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકનની પ્રક્રિયા. (આકૃતિ જરૂરી) (3)
- પ્રજનન એટલે શું? તેના પ્રકાર અને મહત્વ સમજાવો. (3)
- પ્લીઓટ્રોપીઝમ ઉદા. આપી સમજાવો. (3)
- t-RNA અનુકૂલક અણું તરીકેની કાર્યપદ્ધતિ. (3)
- ભ્રૂણપોષના પ્રકારો. (3)
- તફાવત: ZIFT પદ્ધતિ – GIFT પદ્ધતિ (3)
- કુટુંબનિયોજનની અવરોધક પદ્ધતિ તરીકે ભૌતિક પદ્ધતિ સમજાવો. (3)
- મેન્ડલ દ્વારા વટાણાનાં છોડ પર અભ્યાસ કરાયેલ સાત જોડ વિરોધાભાસી લક્ષણો. (3)
- જૈવભઠ્ઠી વિશે સમજાવો. (૩)
- માનવ વસ્તી માટે વય પિરામિડો નું નિરૂપણ કરો. (૩)
- વૃદ્ધિ નમૂનાઓ તરીકે ચરઘાતાંકીય વૃદ્ધિ યોગ્ય આલેખ ઉદાહરણ આપી સમજાવો. (૩)
- સંભાવ્ય વૃદ્ધિ સમજાવો. (3)
- તફાવત : ઊર્ધ્વવર્તી પિરામિડ - અધોવર્તી પિરામિડ (૩)
- લઘુબીજાણુંધાનીની આંતરિક રચના આકૃતિસહ વર્ણવો. (૩)
- જાયાંગ વિષે આકૃતિસહ માહિતી આપો. (૩)
- આવૃતબીજધારીઓમાં બેવડું ફલન સમજાવો. (આકૃતિ જરૂરી) (૩)
- રંગઅંધતાનું વંશાવળી પૃથક્કરણ રજૂ કરો. (૩)
- સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો. (૩)
- આહાર શૃંખલામાં DDT નું જૈવિક વિશાલન સમજાવો. (૩). 4 Markના પ્રશ્નો
- શુક્રકોષજનનની પ્રક્રિયા. (આકૃતિ જરૂરી) (4)
- પુનેટ સ્ક્વેરના પ્રયોગ દ્વારા મેન્ડલના એકસંકરણ પ્રયોગની સમજૂતી. (4)
- અપૂર્ણ પ્રભુતા કોને કહે છે? શ્વાનપુષ્પ(Snapdragon)ના ઉદા. દ્વારા સમજાવો. (4)
- એપીકલ્ચર. (4)
- DNA ખંડોના પૃથક્કરણ અને અલગીકરણ માટેની રીત. (આકૃતિ જરૂરી)(4)
- ઋતુચક્ર કોને કહે છે? તેના તબક્કા વર્ણવો. (4)
- ટૂંકનોંધ: થેલેસેમિયા (4)
- નિયંત્રિત સંવર્ધન પ્રયોગો સમજાવો. (4)
- ન્યુક્લિએઝ ઉત્સેચકના પ્રકાર અને કાર્ય આકૃતિસહ સમજાવો. (4)
- અંડકોષજનનની પ્રક્રિયા. (આકૃતિ જરૂરી) (4)
- મોર્ગનના સહલગ્નતા અને પુનઃસંયોજનના પ્રયોગોનાં પરિણામોનું તારણ. (આકૃતિ જરૂરી) (5)
- જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક-સંવર્ધિત જાતિ માટેના વિવિધ તબકકાઓ. (5)
- બેક્ટેરીયાને સક્ષમ યજમાન બનાવવા માટેની વિવિધ રીતો. (4)
- માનવમાં ગર્ભધારણ અને ગર્ભવિકાસની પ્રક્રિયા. (4)
- પુનેટ સ્ક્વેરના ઉપયોગ દ્વારા મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ વર્ણવો. (4)
- મનુષ્યમાં નર પ્રજનનતંત્ર (આકૃતિ જરૂરી) (4)
- મનુષ્યમાં માદામાં બાહ્ય જનનેન્દ્રિયો વિશે માહિતી. (4)
- મેસેલ્સન અને સ્ટાલનો પ્રયોગ. (4)
- ઇ. કોલાઈમાં વાહકમાં pBR-322 માં રિસ્ટ્રીક્શન સ્થાનો સાથે ક્લોનીંગ સ્થાનો સમજાવો. (આકૃતિ જરૂરી) (4)
- પેશી સંવર્ધન (4)