ધોરણ 11 Physics Part -1
પ્રકરણ-1 એકમ અને માપન Click Here for Download
પ્રકરણ-2 સુરેખપથ પર ગતિ Click Here for Download
પ્રકરણ-3 સમતલમાં ગતિ Click Here For Download
પ્રકરણ-4 ગતિના નિયમો Click Here For Download
પ્રકરણ-5 કાર્ય,ઉર્જા,પાવર Click Here For Download
પ્રકરણ-6 ચાકગતિ Click Here For Download
પ્રકરણ-7 ગુરુત્વાકર્ષણ Click Here For Download
📝ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તે પ્રકારનું અને બોર્ડની પરીક્ષામાં બે, ત્રણ, ચાર માર્કમાં પૂછાતા પ્રશ્નોના જવાબ
✏️કઈ રીતે લખવા ?
🖊️કેટલું લખવું ?
✒️કેવી રીતે લખવું ?
વગેરે મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન આ મટીરીયલથી ચોક્કસ મળી રહેશે.
☯️એકદમ સરળ અને NCERT ની પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવેલ છે.
સાથે સાથે દરેક પ્રકરણને અંતમાં સૂત્રો આપેલ છે આ સૂત્રોનો ઊપયોગ GUJCET, NEET કે JEE માટે કરી શકાશે.
📓આ સાહિત્ય ફકત થીયરીના હેતું માટે જ બનાવેલ હોવાથી MCQ માટે પાઠ્ય પુસ્તક પણ વાંચવી જોઈએ.
આવી મોંઘવારીમાં એક બુકના 1000 રૂપિયા થતા હોય છે. છતાં આ મટીરીયલ કોઈ પણ આર્થિક લાભ વગર તમારા માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે અને નાનામાં નાના કુટુંબ માંથી કે ગામડામાંથી આવતો વિદ્યાર્થી પણ ઉપયોગ કરી શકે અને પરીક્ષામાં સારા માર્ક મેળવી શકે એવા હેતુથી આ મટીરીયલ તૈયાર કરવામાં આવેલ છે.
આ સાહિત્ય NCERT નો નવો અભ્યાક્રમ આવ્યો ત્યાર થી છેલ્લા 5 વર્ષથી આ સાહિત્યનો ઊપયોગ ગુજરાતના છેવાડાના ગામ સુધીના વિદ્યાર્થીઓ કરી જ રહ્યા છે. પરંતુ ઘટાડેલા અને વર્ષ 2023-24 થી અમલી અભ્યાસક્રમ મુજબ બનાવેલ હોવાથી દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા નમ્ર વિનંતી 👏
ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના દરેક પ્રકરણ માટે થિયરીની તેમજ સૂત્રની pdf મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરવાથી તમે ડાઉનલોડ કરી શકશો.
https://kbcsciencezone2020.blogspot.com/2023/05/12th-science-best-matterials-for.html